Loading...

Last updated: 03 Mar 2026
visibility Screen Reader
English
National Emblem of India

NMC Press Media Council

Private Self Regulatory Body ( SRB )

Satyameva Jyoti

પ્રોજેક્ટ ગ્રાન્ટ અને ઇન્વેસ્ટિગેશન ફંડ

Grant & Investigation Fund Wing

પ્રોજેક્ટ ગ્રાન્ટ અને ઇન્વેસ્ટિગેશન ફંડ

Motive

• આર્થિક ચિંતા વિના નિર્ભીક તપાસ કરવા, કૌભાંડો ઉજાગર કરવા અને સમાજલક્ષી કાર્યો કરવા માટે આર્થિક પીઠબળ પૂરું પાડવું. • સાચા પત્રકારો પાસે ફંડના અભાવે સત્ય દબાઈ ન જાય તે સુનિશ્ચિત કરવું.

Services

• ઇન્વેસ્ટિગેશન ગ્રાન્ટ: સરકારી કૌભાંડ કે માફિયા સામે સ્ટિંગ ઓપરેશન કરવા માટે સ્પેશિયલ ફંડિંગ. • પોઝિટિવ પ્રોજેક્ટ સપોર્ટ: સંસ્કૃતિ, પર્યાવરણ કે સામાજિક જાગૃતિ માટે ડોક્યુમેન્ટ્રી કે રિપોર્ટિંગ બનાવવા નાણાકીય સહાય. • સ્ટાર્ટઅપ સપોર્ટ: નવી સ્વતંત્ર ન્યૂઝ વેબસાઇટ શરૂ કરવા માટે સરકારી યોજના (MSME/Mudra) હેઠળ સહાય અપાવવી.

Benefits

• રિપોર્ટર સાધનો કે પૈસાની કમીના કારણે મોટા ખુલાસા કરતા અટકતો નથી. • મોટા ક્રાઈમ રિપોર્ટિંગ પર કામ કરતા રિપોર્ટરને સ્પેશિયલ પ્રોજેક્ટ પૂરતું વધારાનું વીમા (Insurance) કવચ મળે છે.

Eligibility

• NMC નો પ્રમાણિત પત્રકાર, જેની પાસે ઉત્કૃષ્ટ રિપોર્ટિંગનો ટ્રેક રેકોર્ડ હોય અને જેણે 4-Step Verification પૂર્ણ કર્યું હોય.

Documents

• NMC આઈડી કાર્ડ. • તમે જે તપાસ કે પ્રોજેક્ટ કરવા માંગો છો તેનો વિસ્તૃત ડ્રાફ્ટ (Project Proposal), અને અંદાજિત ખર્ચનું બજેટ. • ભૂતકાળમાં કરેલા બેસ્ટ રિપોર્ટિંગની લિંક્સ.

How to Apply

• વેબસાઈટના "Grant & Fund" સેક્શનમાં જઈને તમારો પ્રોજેક્ટ પ્રસ્તાવ ઓનલાઈન સબમિટ કરો. • કાઉન્સિલની કોર કમિટી તમારા પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરશે અને મંજૂરી મળ્યેથી ફંડ સીધું બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

verified દેશના ચોથા સ્તંભને સમર્થન આપો

volunteer_activism સાચા પત્રકારત્વ ના support માટે આપનું યોગદાન આપો

પડકારો અને જોખમો વચ્ચે સત્યનો અવાજ બુલંદ કરતા પત્રકારોની પડખે ઊભા રહેવાની આપણી પણ ફરજ છે. આજે જ આપનું યોગદાન આપીને પારદર્શક અને નિડર મીડિયાને જીવંત રાખવામાં ગર્વભેર સાથ આપો.

payments Support NMC
📢 GMVS Portal Now Live – Register Your Media Today ✅ 100% Verified Media Certification System 🚀 डिजिटल मीडिया पारदर्शिता के लिए एक कदम आगे 💡 12 A & 80G Registered – Support Media Integrity – Donate Now